શ્રાવકજન તો તેને રે કહીએ ૨


shravak_jan_to_tene_re_kahiye_2

આ પુસ્તક માં યોગશાસ્ત્ર, આહારશુદ્ધિ પ્રકાશ, રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ વગેરે અનેક પુસ્તકો નો સહારો લેવામાં આવ્યો છે.

જૈન શાસ્ત્ર પ્રંમાણે ભોજન સંબંધિત અનેક પ્રકાર ની માહિતીઓ દ્વારા અભક્ષ્ય પદાર્થો નો ત્યાગ કરાવતું પુસ્તક જરૂર થી વાંચજો.