શ્રાવક જન તો તેને રે કહીએ - ૧


shravak_jan_to_tene_re_kahiye_1

જૈન શાસન ના ઘુઘવતા જિનાગમ રૂપી મહાસાગર ના પેટાળમાં માં રહેલા છે સુંદર મજાના અનેક દૈદિપ્યમાન તત્ત્વજ્ઞાન રૂપી મોતીઓ.

શ્રાવક કોને કહેવાય ? સવાર થી તેની જીવન પદ્ધતિ કેવી હોય ? તેનાં જીવનમાં સદાચાર ની સુવાસ કેવી પ્રસરતી હોય ? વગેરે વાતો જણાવતાં પં. મેઘદર્શન વિજયજી મ. સા. નો શ્રી સંઘ ઋુણી રહેશે.

આ પુસ્તક સહુના જીવન માં વિશિષ્ટ પ્રકારનું પરિવર્તન લાવનાર બની રહેશે.