પ્રસન્ન રહેતાં શિખો


Prasana Raheta Shikho titleજીવન જીવવા ની કળા શીખવતું પુસ્તક

 

                  Say Goodbye to stress and tensions !

 

                 Stop Worrying & Start living !

 

                 Back to Happiness and family !

 

કોઈ પણ મેનેજમેન્ટ ગુરૂ કરતાં પણ સરસ માર્ગદર્શન આપતાં ગુરૂદેવ પોતાની  શિબીરો નાં માધ્યમ થી બાળકો અને યુવાનો ને જીવનનાં અમુલ્ય પાઠ શિખવે છે જે તેમને આજના સ્પર્ધાત્મક યુગ માં વિચારવા નો અલગ જ દ્રષ્ટિકોણ આપે છે. આનું જ સંકલન છે પ્રસન્ન રહેતાં શિખો. આપ અને આપનાં બાળકો Life Management Course ની શિબીર માં અવશ્ય જોડાજો. શિબીરો નાં સમય ની ઓયોજન ની વધુ માહિતી gyanprasar.org  પર આપશું.