કલ્યાણમિત્ર


Kalyan mitra frontજીવનથી કંટાળશો નહિ, મૃત્યુ થી ડરશો નહિ. જીવનને સમાધિ થી ભરી દો, મોત ને મહોત્સવ બનાવી દો.

જીવન થી થાકેલા હારેલા - કંટાળેલા- નિરાશા  અને તણાવો થી ઘેરાયેલા માનવો ને જીવનમાં સમાધિ આપવાની તથા માંદગી - અકસ્માત કે મૃત્યુના  બિછાને પોઢેલાને સમાધિદાન કરવાની માસ્ટર કી આપતું કલ્યાણમિત્ર પુસ્તક દરેકના  ઘરમાં હોવું જ જોઈએ.