જ્ઞાનદીપક પ્રગટાવો - ૪


Gyan Deepak 04જ્ઞાનદીપક પ્રગટાવો  ભાગ  ૪ 

દરેક ભાગમાં ૧૦૦ - ૧૦૦ પ્રશ્ર્નોના ૧૬ - ૧૬ વિષયોના પ્રશ્ર્નપત્રો આપેલા છે.

જેના જવાબો પણ પાછળ આપેલા છે. જૈન શાસનના અનેક વિષયોનું ગમ્મત સાથે વિશિષ્ટ જ્ઞાન પીરસતા

આ ચાર ભાગો  અજ્ઞાનનું અંઘારૂં ઉલેચીને આપણને જૈન શાસનના જ્ઞાની બનાવશે.