પૂ. ચંદ્રશેખર વિજયજી મહારાજ

[siteorigin_widget class=”SiteOrigin_Widget_Image_Widget”][/siteorigin_widget] (૧) અનુગામીતા: તીર્થકરોની કરુણાના એ અનુગામી હતાં… નોકરોને રસ મળે, ભંગારવાળાને મફ્તનો ભંગાર મળે, ગરીબોને કેળાની લારી મળે, ગાયને ઘાસ ચારો મળે… એ એમના બાળપણનું અનુગમન વિરાટ બન્યું. લાખો પશુઓને શાતા મળી અનુકંપા-માનવતા-સાધર્મિક ભક્તિના કરોડો સુકૃતો થયા. દુર્બલિકા પુષ્યમિત્રના સ્વાધ્યાયના એ અનુગામી હતા. દર રવિવારે

Read more